બીજા દિવસે જ્યારે કોલેજ જાય છે ત્યારે સવારે હર્ષ ની મમ્મી એને કહે છે કે " જો પાણી નાં પીવું હોય તો બોટલ નાં લઇ જઈશ પણ તારી આ બહાર પાણી પીવાની આદત છે એ કાઢી નાખજે, કારણ કે તને બોટલ આપુ છું તોયે તું બહાર નું પાણી પીવે છે, એના થી તબિયત બગડે, અને લાંબો ટાઈમ સારું નાં લાગે. હર્ષ બોલે છે " સોરી મમ્મી હું હવે બહાર નું પાણી નાઈ પીવું, તું મારી બેગ માં પાણી ની બોટલ મૂકજે " " સારું વાંધો નાઈ, જો તને ઘર નું પાણી ઓછું પડે તો તું બહાર નું પાણી ખરીદી ને