જીવનમાં બદલાવ લાવવાની જરૂર કેમ ? અને બદલાવ કેવી રીતે લાવવો

  • 6.2k
  • 1
  • 2.1k

શરૂઆત લાગણી ભાવના રાગ દ્રેષ થી કરીએ આજે, રાગ એટલે પ્રેમ કે લાગણી કે ગમવું , અને દ્રેષ એટલે નફરત કે અણગમોહવે સભજી લઈ એ ખુદનો દાખલો સમજીનેજઘડીકમાં માઠું લાગી જાય ઘડીકમાં સારૂં, આપણા વખાણ કે લાભની વાત કરે કે આપણે કહીએ તેમ કરે તો માન પ્રેમ લાગણી જન્મે, આપણે ધારીએ કહીએ તેમ ના કરે તો મનદુઃખ નફરત, આ કેવી સોચ છે ? કયારેય પોતાના સ્વાર્થ ને બાજુમાં મુકી નૈતીક તા ના સિધ્ધાંતો થી દેખ્યું છે, સ્વાર્થ ની પટ્ટી માણસને આંધળો કરી દે છે, એને એમ લાગે કે તે પોતાનું હીત કરી રહ્યો છે, પણ ખરેખર પોતાના પગ પર કુહાડો