અતીતરાગ - 55

  • 2.3k
  • 1
  • 910

અતીતરાગ’- ૫૫‘કિશોર કુમાર’આ નામ કાને પડતાં અથવા વાંચતા સૌ પ્રથમ ચિત્તમાં, ચિત્ર અંકિત થાય સદાબહાર ગાયક કિશોર કુમારનું. પરંતુ ગાયક કિશોર કુમાર પચાસના દાયકામાં વ્યસ્ત અને પ્રખ્યાત અભિનેતા પણ રહી ચુક્યા હતાં. તે વાતથી આજની પેઢી કદાચ અજાણ હશે. અને તે સમયગાળા દરમિયાન કિશોર કુમાર અભિનીત ઘણી ફિલ્મો સફળ પણ રહી હતી.આજે કિશોર કુમારના સંદર્ભમાં જે વિષય પર વાત કરી રહ્યો છે, તેની ખાસ વિશેષતા એ છે કે. એ સમયગાળા દરમિયાન કિશોર કુમારે એક ફિલ્મના સોંગમાં એક નહીં.. બે નહીં.. પણ, પુરા સાત અલગ અલગ કિરદાર નિભાવ્યા હતાં. જી હાં સાત પાત્રો. સાત વિભન્ન વેશભૂષા એક જ ગીતમાં.કઈ હતી એ