e ની કિંમત

  • 3k
  • 1k

ટુંકી વાર્તા :- e ની કિંમત વિદ્યા આજ ફૂલ ગુસ્સે હતી. તેનો ગુસ્સો પણ વ્યાજબી જ હતો. આ ' ઈ ' નામનો અક્ષર કે જે ભારેખમ શબ્દ જેવું કામ કરતો હતો. તેણે વિધાને હમણાં પરેશાન કરી મૂકી હતી. સવારે હજુ તો ઉઠી ત્યાં જ રસોડાં માંથી રાડ આવી કે આજ જરા તૈયાર થઈને જજે, ' ઈ ' સાથે જવાનું છે. એક તો તૈયાર થવું વિદ્યા માટે દુષ્કર હતું.તેને મન તૈયાર થવું એટલે એક ઢીલો ચોટલો , કપાળે નાનો ચાંદલો અને જેમાં કંફોરટેબલ રહી શકાય તેવું સિમ્પલ ડ્રેસિંગ.પણ આજ ' ઈ ' માટે જાણે 'સજના હૈ મુજે સજના કે લીએ.'.. જેવો