ધ સ્કોર્પિયન - પ્રકરણ -55

(83)
  • 4.8k
  • 5
  • 3k

દેવ સોફીયાને મળવાં આવ્યો હતો અને એનાં મોઢેથી બધી વાત સાંભળી રહેલો. દેવ એકદમ સ્વસ્થ રીતે બધું સાંભળી રહેલો સોફીયા તરફ એને સહાનુભૂતિ હતી પ્રેમ નહીં સોફીયાએ એને વૅનમાંથી એ નીકળી ગઈ ત્યારની વાતો શેર કરી રહેલી એમાં ઝેબાએ એને ધક્કો કેમ માર્યો એતો એની પાર્ટનર હતી એવો દેવે પ્રશ્ન કર્યો. દેવે પૂછ્યું “તું સાચું બોલે છે ?@ સોફીયાએ કહ્યું “ડેવ હવે હું પાછી US જવાની કદાચ તને ક્યારેય નહીં મળું હું શા માટે જૂઠું બોલું ? શા માટે ? મને એનો શું લાભ થવાનો ? અમે બધાં એકજ ગ્રુપનાં હતાં અને ડ્રગ લેતાં નશો કરતાં એક પેડલર થઈનેજ આવેલાં.