વારસદાર - 59

(92)
  • 7.1k
  • 3
  • 4.5k

વારસદાર પ્રકરણ 59શીતલ ઝવેરી નિમ્ફોમેનીયા નામના રોગથી પીડાતી હતી. આ એક માનસિક રોગ છે જેમાં વધુને વધુ પુરુષનો સહવાસ કરવાની ઈચ્છા થાય છે. ગમે એટલું શારીરિક સુખ ભોગવ્યા પછી પણ સંતોષ થતો નથી. ક્યારેક પતિ પ્રત્યેની વફાદારી પણ રહેતી નથી અને મન ભટક્યા કરે છે. શીતલે મંથનને પહેલીવાર નડિયાદમાં જોયો ત્યારથી જ એ એના તરફ આકર્ષાઈ હતી. પોતાની બહેન કેતાની જગ્યાએ મંથન સાથે પોતાનાં લગ્ન થાય એવા મનસુબા ઘડ્યા હતા. હોટલમાં પહેલીવાર મળ્યાં ત્યારે પણ મંથન સાથે શારીરિક સુખ ભોગવવાની એની ઈચ્છા થઈ ગઈ હતી પરંતુ મંથન ખૂબ જ સંયમમાં હતો. મંથન ગયા પછી એણે મંથનને ઘણા બધા વોટ્સએપ મેસેજ