પ્રેમ અસ્વીકાર - 3

  • 3.6k
  • 1
  • 2.4k

અજય હર્ષ ને લેવા આવે છે અને બંને કોલેજ ચાલ્યા જાય છે.ત્યાં બંને ક્લાસ ભરે છે અને બનેં જણા છૂટે છે એટલે હર્ષ ને ત્યાં બસસ્ટેન્ડમાં ઉતરી ને ચાલ્યો જાય છે.અને એમ ને એમ હર્ષ ત્યાં બેસે છે. તેની નઝર તે પાર્લર પર પડે છે. ત્યાર બાદ એ વિચારે છે કે તે પાર્લર માં જાય પણ એને એમ થાય છે કે કોઈ દેખાય તો જઉં, પણ હર્ષ ને કોઈ દુકાન માં નાં દેખાયું. પછી થોડી વાર પછી તે પાર્લર તરફ ચાલવા લાગ્યો, અને ત્યાં જઈ ને એને બુમ પડી અરે કોઈ છે? ત્યાં એક ભાઈ બીજા રૂમ માંથી આવ્યા અને