હુ અને તુ - ભાગ 1

  • 3.5k
  • 1.6k

પાર્ટ 1-  પહેલી મુલાકાત – પહેલો ઈઝહાર   ઈશાની- હા, મમ્મી આવુ છુ. તુ શુ કામ બધુ કામ ઉતાવળથી કરતી હોય છે, હુ કરીશ ને બધા કામ... (અટલુ કહીને જલ્દી જલ્દી તૈયાર થઈને ઈશાની એની મમ્મી પાસે કિચનમાં જાય છે.) મમ્મી- તુ તો બધુ કામ કરી જ લેશે, એ મને ખબર જ છે. પણ મારે તારી પાસે કામ નથી કરાવુ... ઈશાની- હૈ.... કેમ વળી? મમ્મી- કેમ શું.. થોડા દિવસમાં તારા લગ્ન થઈ જશે, પછી તુ સાસરે જશે. મારી પાસે તો હવે ગણત્રીના દિવસ જ રહેશે ને તુ. તો પછી હુ મારા શ્રવણ પાસે કામ શું કામ કરાવું... અત્યારે કરીલે જેટલો