અતૂટ બંધન - 8

  • 3.3k
  • 2.1k

(શિખા સાર્થકને વૈદેહીની ઉદાસીનું કારણ જણાવે છે. સાર્થકને પોતાનાં પર ગુસ્સો આવે છે કે શા માટે એ વૈદેહી સામે ગયો તો બીજી તરફ વૈદેહી જ્યારે ઘરે પહોંચે છે ત્યારે સિરાજભાઈ નામનો ગુંડો ગોવિંદભાઈ પાસે ઉધારી વસૂલવા આવ્યો હોય છે જે ગોવિંદભાઈને ઘર ખાલી કરવા કહે છે પણ વૈદેહીને જોઈ એનું મન બદલાય જાય છે. હવે આગળ) ઘરે ગયા પછી પણ સાર્થકનાં દિલો દિમાગમાં બસ વૈદેહીનાં જ વિચારો દોડી રહ્યાં હતાં. જ્યારથી શિખાએ એને જણાવ્યું કે એનાં મામીએ એને ડામ દીધો છે ત્યાર પછી તો સાર્થકનું મગજ કામ કરતું જ બંધ થઈ ગયું હતું. અને એમાં પણ આ બધાં પાછળ ક્યાંક