વિચારોનું વાસ્તુશાસ્ત્ર

  • 3k
  • 1
  • 1k

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......વિચારોનું વાસ્તુશાસ્ત્ર...️️ તુફાન મેં ફસ ગયે હમ અપને હી ખયાલો કે.. વરના વજહ કુછ ન થી ગુમનામ હોને કી...સાફ દિખ રહા થા રસ્તા ઔર મંજિલ ભી કરીબ થી.... પર સમજો વક્ત હી નિકલ ગયા.. અપને વિચારો કો સુલજાને મેં...સંભલ શખતે છે હમ ભી.... મન કે ઝખ્મો કો રુઝાતે હુંયે..પર વક્ત હી ન મિલા... ઘાવ કે કરીબ જાકર સમજને ઔર મલ્હમ લગાને કે લીયે.. વિચારશીલ હોવું અને ઓવર થીંકીંગ કરવું બંને અલગ વસ્તુ છે. વાંચન, લેખન, સંગીત, કળા, પ્રેમ, સંવેદનશીલતા વગેરે માણસને વિચારશીલ બનાવે છે. પણ કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ હંમેશા