પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 7

  • 3.7k
  • 1.9k

આપણે આગળ નાં ભાગ - ૬ માં જોયું તેમ.. શ્રીયા અને અમિત એકબીજા સાથે દરરોજ વાતો કરતા હતા..તેમજ એકબીજા ની પસૅનાલીટી થી આકષૉયા હતા... જેનાથી દિક્ષા બિલકુલ જ અજાણ હતી.. બીજી તરફ દિક્ષા માટે માગું લઈને આવનાર સ્માર્ટ યુવક "દિપેશ" એ પણ દિક્ષા ને નહીં પરંતુ શ્રીયા ને પસંદ કરી હતી.. હવે આગળ.. દેવભાઈ ના કહેવાથી લક્ષ્મી દેવી એ શ્રીયા ને એકાંત માં,તેના રૂમમાં જઈને લાડ થી પુછ્યું," બેટા! દિક્ષા ને જોવા આવનાર દિપેશ,તને પસંદ કરે છે.. તેઓએ તને મંજૂર હોય તો તારી માટે માગું નાખ્યું છે..તે તો તેને જોયો જ છે...ઘર પરિવાર પણ ખૂબ જ સારૂ છે..અમને તે તારા