અનુભવ પહેલો

  • 5k
  • 1.8k

આજે નિશા ખૂબ ખુશ હતી તે ત્યારીમાં લાગી ગયેલી તેની ઇચ્છા મુજબની મેડીકલ કોલેજમાં તેને એડમિશન અમદાવાદમાં મળી ગયું . તે અને તેના પપ્પા રમેશભાઈ કોલેજ અને હોસ્ટેલની ફી ભરી ને ઘરે આવી રહયા હતા. બસમાં રમેશભાઈએ નિશાને કહ્યું બેટા તું ક્યારેય બહાર એકલી નથી રહી સાચવજે અને તને ગમશે ને વગેરે એક બાપને ચિંતા થાય તેવી સ્વાભાવિક વાતો થઈ નિશા જુવો પપ્પા તમે ચિંતા ન કરો મમ્મી ને સાચવજો બન્ને ઘરે આવ્યા સાવિત્રીએ બન્નેને પાણી આપ્યું અને બાપ દીકરી મમ્મી એકબીજા સાથે વાતો કરી સાવિત્રી રડી પડી રમેશભાઈએ તેના ખભે હાથમુકી જો રડ નહિ આપણી દીકરી ને તેને ગમતા