રૂદીયાની રાણી - 20 - છેલ્લો ભાગ

(18)
  • 3.3k
  • 1.6k

મિલન ( ભાગ -૨૦) રઘુના ઈઝહાર પછી રૂપા દોડીને ઘરે જતી રહે છે. રઘુ થોડીવાર ત્યાં સમુંદ્ર તટ પર ઉભો ઉભો વિચારે છે કે એને ઉતાવળ તો નથી કરીને પોતાના પ્રેમનો ઈઝહાર કરવામાં.રૂપાનો જવાબ શું હશે. થોડીવાર વિચારતો વિચારતો ઘરે જતો રહે છે. એ દિવસે રાત્રે રૂપા અને સીમા બન્ને વાતો કરતા હતા.રૂપા કહે છે. સીમા મને રઘુ એ પ્રપોઝ કર્યું. શું જવાબ આપું મને કંઈ સમજાતું નથી.હું અત્યારે પ્રેમ કરી શકું. મેં જતીન ને પ્રેમ કરીને તો પસ્તાઈ લીધું.હવે ફરી મારી સાથે એવું કંઈ થશે તો? બહુ બધા પ્રશ્નો છે મારા મનમાં. તું તારી જગ્યાએ સાચી છો દીદી.પણ રઘુ