કલાકાર

  • 3.7k
  • 1.2k

ઘણીવાર માણસની અનંત ઈચ્છાઓ જન્મ લે તો છે પરંતુ જેટલી જન્મ લે છે તે બધી જ મૃત્યુ પામે છે. એવું નથી હોતું કે માણસનાં શરીર જ જન્મ અને મૃત્યુ પામે છે, ઘણી વખત માનસિક રીતે પણ માણસ મૃત્યુ પામે છે. એવી એક કસ્તુરી. કસ્તુરી હંમેશા બીજા માટે જીવે ઘસાઈ જાય પણ તકલીફમાં હોય તો પણ કોઈને ખબર ન પડવા દે, સૌની ખુશીમાં એ ખુશ હોય છે, પરંતુ એમની ખુદની ખુશી શેમાં છે એ કોઈને ખબર નથી પડવા દેતી. કસ્તુરી શાંત અને શાર્પ છે. દેખાવમાં મધ્યમ પણ જોતાં જ સામે વાળી વ્યક્તિ આકર્ષાય જાય, પ્રભાવિત થઈ જાય એવો ચહેરો. ઉંમરમાં મોટી