એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૮

  • 2.5k
  • 1
  • 1.1k

દેવ નિત્યાને હલકા હાથે ધક્કો મારીને જતો રહ્યો.નિત્યા જમીન પર પગ ટેકવી બેસીને રડી રહી હતી. આજુબાજુમાં રહેલા લોકો એને દયા ભરી નજરે જોઈ રહ્યા હતા પણ કોઈ એને આશ્વાસન આપવા નહોતું આવી રહ્યું.એટલામાં નિત્યાના માથા પર કોઈએ હાથ મુક્યો. હવે આગળ............. "એ કોણ હતું નાની?"કાવ્યાએ જસુબેનને પૂછ્યું. "હું" "પણ તમે તો ત્યાંથી......." "નહોતી નીકળી હું ત્યાંથી.મને નિત્યા પર પૂરો વિશ્વાસ હતો કે એ દેવને સંભાળી લેશે પણ એક માંનું દિલ દિકરાને એકલો મુકવા નહોતું માનતું.હું ત્યાં દૂર જઈને ઉભી રહી અને આ બધી વાતચીત સાંભળી" "પણ પપ્પા નીતુના પર કેમ ગુસ્સે થયા હતા?" "પહેલા મને પણ ખબર ના પડી