કશ્મકશ - 4

  • 2.5k
  • 1
  • 1.4k

કશ્મકશ-૪ (ત્યારે તેઓ પોતપોતાની દુનિયામાં વધુ વ્યસ્ત થઈ ગયા અને એકબીજા પ્રત્યે ઉદાસીન બની ગયા હતા. )ખરેખર તો હરીશને આ બધું ગમતું ન હતું. તેણે આ વાત કેવી બહેન હેમાને પણ કહી. બંનેએ તેના વિશે વિચાર્યું. ખૂબ જ વિચાર કરીને તેણે કહ્યું, "મમ્મી, હું ઈચ્છું છું કે તમે બંને થોડા દિવસ અમારી સાથે રહો.""પણ દીકરા, અહીં આટલું મોટું ખુલ્લું  ઘર આમ એકાએક બંધ કરીને આવવું યોગ્ય નથી." "જુઓ મંમ્મી-પપ્પા શું ઘર કોઇ ઉપાડી જશે ? થોડો ઘણો સરસામાન છે, મહેતા અંકલ તેની બાજુની પરેશ અંકલને કહેશો તો તેઓ પણ સંભાળ લેશે. ક્યારેક તેઓ ઘર ખોલીને એકાદનજર નાખશે. બાકીતો તમે અહીં પરત