કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 48

(29)
  • 7.6k
  • 2
  • 5.4k

" કૉલેજ કેમ્પસ "ભાગ-48 આકાશના બધાજ ફ્રેન્ડ્સ પરીને તેમજ આકાશને બંનેને હાફ એન અવર વધુ બેસવા માટે રીક્વેસ્ટ કરવા લાગ્યા પરંતુ પરી હવે વધુ બેસવા માટે તૈયાર નહોતી. તો આકાશના બધાજ ફ્રેન્ડ્સે પરી પાસે પ્રોમિસ માંગી કે તે અહીંયા અમદાવાદમાં છે ત્યાં સુધી દરરોજ આ રીતે તેમને મળવા માટે આવશે. પરીએ તેમને પ્રોમિસ આપી કે, " આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ફોર ઈટ " અને પછી હસીને બધાને બાય કહીને બંને ઘરે જવા માટે નીકળ્યા. રસ્તામાં પરી આકાશને પૂછી રહી હતી કે, " કેટલા સમયથી તે આ ગૃપ સાથે જોડાયેલો છે અને દરરોજ રાત્રે તે આ રીતે અહીં આવે છે