રૂદીયાની રાણી - 19

(16)
  • 2.7k
  • 1.3k

( ભાગ -૧૯) દરિયો પણ જાણે રૂપાની વાત સાંભળતો હોય એવું વાતાવરણ ચારેય બાજુ છવાઈ ગયું હતું.દરિયાના મોજા પણ એકદમ શાંત હતા. રૂપા બોલવાનું ચાલુ હતું. શું ખરેખર પ્રેમ કરવાની સજા આવી જ મળતી હશે.મેં તો જતીનને મારા તન મનથી પ્રેમ કર્યો હતો.જતીનનના મગજમાં શું ચાલી રહ્યું હતું.એ હું સમજી શકી ન હતી.જતીન માત્રને માત્ર મારો ઉપયોગ કરતો હતો. એના પપ્પા પાસેથી પ્રોપર્ટી મેળવવા માટે જતિનએ મારો ઉપયોગ જ કર્યો હતો. રઘુ બધી વાત રૂપા પાસેથી શાંતી થી સાંભળતો હતો. રૂપા આજ પહેલી વાર બધી વાત પણ મન ખોલીને કરતી હતી. મારા હિસાબે મમ્મી-પપ્પાને પણ સાંભળવું પડે છે. મારા મગજમાં