સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -36

(86)
  • 5.9k
  • 4
  • 3.7k

વીની આંખમાંથી સતત અશ્રુધારા નીકળી રહી હતી પેલો નરાધમ અગમ્ય અગ્નિથી બળી રહેલો. એનાં શરીરનાં માંસની બળવાની વાસ બધે પ્રસરી રહી હતી જ્યાં ગુલાબની સુવાસ હતી ત્યાં માનવીનાં શરીરનું માંસ બળવાની વાસ ગંધાઈ રહી હતી. એનાં રૂમમાં એનાંથી અભડાયેલાં એનાં સ્પર્શમાં આવતાં બધાં કપડાં, પડદાં, સોફા, જાજમ બધુજ બળી રહ્યું હતું ધીમે ધીમે આખા ખંડમાં આગ પ્રસરી હતી. સાવીનો ચહેરો પછી આ બધી અગ્નિની પરાકાષ્ઠા વધતી જોઈને ક્રૂર રીતે હસી રહ્યો હતો એનાં વાળ છુટા થઇ ગયાં હતાં એની આંખ ભયાનક રીતે વિસ્ફારીત થઇ ચુકી હતી એનો ચહેરો વિકરાળ લાગી રહ્યો હતો. સાવીનાં ચહેરાં પર વિજયી હાસ્ય હતું પણ એમાં