વસુધા - વસુમાં - પ્રકરણ - 62

(41)
  • 3.8k
  • 2
  • 2k

વસુધા         વસુધા બોલી રહી હતી સાથે સાથે એની આંખમાં આંસુઓની ધાર વહી રહી હતી...એણે આગળ કહ્યું “તમે અહીં મને મારાં માવતરને ત્યાં લાવ્યાં...તમારી ફરજ પુરી કરી માં... હું તમને... એણે ભાનુબહેન અને ગુણવંતભાઈ સામે નજર કરીને કહ્યું તમારાં દીલ મનમાં મારાં આગળનાં ભવિષ્ય અંગે વિચાર આવ્યા...મારી આખી જીંદગી એક પુરુષ વિના કેવી રીતે વિતશે એની ચિંતા થઇ...એટલેજ મારાં માવતરનાં ઘરે આવી તમારી મનની ઈચ્છા કહી...પણ માં તમે મારી ઈચ્છા જાણી ?” “જેવી તમારી સરલા દીકરી છે એમ હું છું...માં પાપા તમારાં વિચાર મારાં માટેની લાગણી રખોપું મારાં શીરે છે તમે માવતર છો દીકરી મને ગણી છે એ