ધ સ્કોર્પિયન - પ્રકરણ -53

(90)
  • 5.3k
  • 3
  • 3.5k

ધ સ્કોર્પીયન પ્રકરણ -53        રાયબહાદુર રાય અમન ગુપ્તાનાં મોઢે એમનાં વખાણ સાંભળી રહેલાં એમણે પુરી નમ્રતા સાથે કહ્યું “તમારો ખુબ આભારી છું થેન્ક્સ મેજર પણ મારાં પ્લાનીંગ સાથે સાથે સિદ્ધાર્થની ટીમનો ઘણો મોટો હાથ છે આ સમયે એનાં જાસૂસ, ખબરી, સોલ્જર્સ બધાં ખુબ સતર્ક હતાં અને તમે કીધું એમ પેલો વધુ પડતો નિશ્ચિંન્ત...પણ જે થયું સારું થયું અંતે એ પકડાઈ ગયો”. “પણ...મેજર હવે એને ખુબ આકરી સજા થવી જોઈએ સરકારી મીશનરીમાં એનાં ઘણાં માણસો છે ખાસ કરીને અહીં એટલે એને પણ પ્લેન દ્વારા અથવા ખાસ હેલિકોપ્ટર દ્વારા કોલકોતા મોકલવો જરૂરી છે એને બાગ ડોગરા તમારાં સ્ટાફની નીગરાનીમાં મોકલ્યે