શિક્ષણની પરિભાષા

  • 1.8k
  • 2
  • 724

શિક્ષણની પરિભાષા ‘‘હા તો કેટલા દિવસો માટે જઇ રહી છું ?” નાસ્તાની ડીશમાંથી બીજો સમોસો લેતા દિવ્યાએ પુછ્યું.        ‘‘બસ આઠ-દસ દિવસ માટે,” મેઘનાએ થાકેલાં અવાજ સાથે કહ્યું.        ઓફીસમાં બપોરના બ્રેક સમયે બંને સહેલીઓ આહારગૃહમાં બેઠાં બેઠાં વાતો કરી રહેલ હતી.        મેઘનાના કેટલાંક માસ અગાઉ મલય સાથે લગ્ન થયેલ હતાં. બંને સાથે કામ કરતાં હતાં. પ્રેમની વાત જ કંઇ એવી હોય છે, થઇ જાય પણ ખબર ન પડે, તેવી પરિસ્થિતિ મેઘના-મલયની હતી. બંને સાથે કામ કરતાં હતાં તેમાંજ ક્યારે એકબીને તેમનાં દલડાં દઇ બેઠાં તેની તેમને જ ખબર ન રહીં  અને તેમાં બંનેના લગ્ન પણ થઇ ગયાં. બંને એક