કશ્મકશ - 2

  • 2.6k
  • 1
  • 1.4k

કશ્મકશ-૨ (બંનેએ ટીવી જોવાનો સમય નક્કી કર્યો હતો કે હિરેન રાત્રે આઠ વાગ્યા સુધી સમાચાર જોશે અને તે પછી હિરલ તેની મનપસંદ સિરિયલ જોશે.)હરીશના મુંબઈ ગયા પછી હવે નિર્જન ઘરમાં માત્ર બંનેનો અવાજ સંભળાતો હતો. એક દિવસ હિરલે કહ્યું, ‘ઘરે કોઈ બાળકો નથી. હવે તમે હરીશના રૂમમાં બેસીને આરામથી ટીવી જોઈ શકો છો."હિરેને હિરલ સામે જોયું, પછી તેણે કહ્યું, "તું આમ કેમ તાકી રહેલ છે?" "મેં તારી પાસેથી આવી સમજદાર વસ્તુની અપેક્ષા નહોતી કરી. બાય ધ વે, તું આ એટલા માટે કહી રહેલ છો કે તને પણ ટીવી જોવામાં તકલીફ ન પડે અને મને પણ.બસ હિરેન એ જ દિવસથી હરીશના