અભિવ્યક્તિ.. - 9 - લીડર

  • 2k
  • 976

લીડર   રસ્તા ઉપર ઉતરીને પ્રોટેસ્ટ કરતા લોકો જયારે નૅશનલ પ્રોપર્ટીને નુકશાન કરે અને સત્તા ની વાતો કરે તો એટલું તો સમજી જ શકાય કે એ લોકો લીડર તો ના જ હોઈ શકે,... દેશ માટે હોય ચાહે સમાજ માટે,.. ખુરશી ઉપર બેઠા વિના કે સત્તા હાથમાં લીધા વિના જયારે કોઈ કશુંક કરી બતાવે,.. ચાહે એ નાના માં નાનું કામ કેમ ના હોય, એ લોકો લીડર ગણાય..     નૅલ્સન મંડેલાને એક વાર સવાલ કરવામાં આવ્યો કે તમે આટલા ગ્રેટ લીડર કેમના  બન્યા ?    એમણે કહ્યું કે એ એમના ફાધર સાથે tribal મીટિંગ્સ માં જતા  ..  અને એમને એમના ફાધર ની 2 વાતો યાદ હતી એને અનુસરીને એ ગ્રેટ લીડર