રૂદીયાની રાણી - 16

(14)
  • 3.6k
  • 1
  • 1.6k

( ભાગ -૧૬ ) રૂહને જોઈ એના સાસુ-સસરા shocked થઈ જાય છે.બેટા રૂહ અચાનક તું ઇન્ડિયા આવી ગઈ.જતીન ક્યાં ગયો.એ પણ આવ્યો હશે.તમે બન્ને અમને સરપ્રાઈઝ દેવાના મૂડમાં છો એવું લાગે છે. સરપ્રાઈઝ તો છે મમ્મીજી - પપ્પાજી. હું આવી છું ને તમને મળવા special. પહેલા શાંતીથી બેસ પછી વાત કર.હું શાંતિથી બેસવા અહીં નથી આવી થોડું અવાજથી રૂહ બોલી. આવી આડી વાતો કેમ કરે છે.હું રીટાબેન અને ભરતભાઈને અહીં બોલવું છું.તમારે કોલ કરવાની જરૂર નથી.એ લોકો પહોંચતા જ હશે.મેં પહેલા જ એમને અહીં બોલાવી લીધા છે. રીટાબેન અને ભરતભાઈ થોડીવાર માં ત્યાં પહોંચે છે. રૂહ તેના મમ્મી- પપ્પા જોઈને