તલાશ - 2 ભાગ 50

(49)
  • 4.8k
  • 2
  • 2.1k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  માછીમારની વસ્તીમાં થી ગુરુ અન્ના અને એના સાથીઓ નીકળ્યા ત્યારે 5 વાગ્યા હતા. એકમેકના મોં પણ ન દેખાય એવું અંધારું હતું. ધીરે ધીરે કંઈક વિચાર વિમર્સ કરતા એ લોકો મુખ્ય રસ્તા તરફ આગળ ચાલતા રહ્યા. શેરીમાં ઝપેલા કુતરાઓને આ ડિસ્ટબન્સ ગમ્યું ન હતું અને એણે  ભસવાનું ચાલુ કરી દીધું. પણ ગુરુ અન્નની ટોળી આવા સામાન્ય કૂતરાઓથી  ગભરાય એવી ન હતી. એમને ખૂનના પ્યાસા દુશ્મનોનો સામનો કરવાનો હતો. એક ચમચાએ એક પથ્થર ઉઠાવીને નજીકના કૂતરા પર ઘા કર્યો. અને અચૂક નિશાન