ઉધાર લેણ દેણ - 6

  • 4.4k
  • 1.8k

ભાગ ૬ ભાગ ૫ માં આપડે જોયુ હતું કે મીરા ખૂબ ઉદાસ હતી કારણકે શીલા એ મીરા ની માતા એ તેને આપેલો મોતી નો હાર તોડી નાખ્યો હતો , હવે રામ અને મીરા આ દંપતી ને કઈ રીતે સબક શિખવાડે છે તે જોઈએ. મીરા તે હાર ના એક એક મોતી સાચવી ને રાખી દે છે પોતાના બીજા ઘરેણાં જોડે.સાંજ પડે છે મીરા પોતાના માટે ચા બનાવતી હોય છે.ત્યાં તો બેલ વાગે છે મીરા દરવાજો ખોલવા જાય છે ,મીરા માટે એક પાર્સલ આવ્યું હોય છે .મીરા તે ભાઈ ને ધન્યવાદ કહી દરવાજો બંધ કરે છે , શીલા ના દરવાજા માંથી દેખાતુ