પરિશ્રમ

  • 2.4k
  • 4
  • 917

dchitnis3@gmail.comઆપણા સમાજમાં બે પ્રકારના લોકો રહેતા હોય છે એક નસીબના ભરોસે બેસી રહેનારા અને બીજા કર્મના સહારે જીવન વીતાવનારા. આજે આપણે સમાજમાં જોઈએ છીએ કે ખરાબ કર્મો કરનારા વૈભવી જીવન જીવી રહ્યા હોય છે જયારે સારા કર્મો કરનારનું જીવન તકલીફો અને મુશ્કેલીઓ ભરેલું હોય છે. ત્યારે મનમાં ઈશ્વરના હોવાપણા વિષે પણ આપણને શંકા જાગવા લાગે છે. પરંતુ ઈશ્વરમાં રાખેલી સાચી શ્રદ્ધા અને પોતાના સારા કર્મોનું ફળ એક દિવસ જરૂર મળે જ છે એ આશાએ આપણે જીવન વિતાવતા હોઈએ છે.જે લોકો કર્મના સહારે જીવન વિતાવે છે તેનું જીવન સંઘર્ષોથી ભરેલું હોય છે પરંતુ ઈશ્વર તેને ક્યાંય અટકવા નથી દેતો, તેમનામાં એક