અતૂટ બંધન - 7

(11)
  • 3.5k
  • 1.9k

(વૈદેહી ઘરે મોડી પહોંચે છે અને અંજલી એને સાર્થક સાથે વાત કરતાં જોઈ લે છે જેની જાણ એ દયાબેનને કરે છે. આ વાતથી ગુસ્સે થઈ દયાબેન વૈદેહી પર હાથ ઉપાડે છે. શિખા એને એ ઘર છોડી દેવા કહે છે પણ વૈદેહી ના કહે છે. બંને ઘરે જવા માટે કોલેજની બહાર નીકળે છે જ્યાં સાર્થક આવે છે. વૈદેહી એ જાણી આઘાત પામે છે કે સાર્થક શિખાનો ભાઈ છે. વૈદેહીની ઉદાસીનું કારણ સાર્થક શિખાને પૂછવાનું વિચારે છે. હવે આગળ) સાર્થકનું ધ્યાન ગાડી ચલાવવામાં ઓછું અને વૈદેહીનાં વિચારમાં વધુ હતું. શિખાએ બે ત્રણવાર સાર્થકને કંઇક પૂછ્યું પણ સાર્થક એનાં વિચારોમાં એટલો ખોવાયેલો હતો