વરસા ભીની રાત

  • 3.4k
  • 1
  • 1.5k

બહાર વરસાદ થોભવાનું નામ લેતો ન હતો અને અચાનક કોઈએ બહારથી દરવાજો ખટખટાવ્યો... હું ખૂબ ઘાઢ નિદ્રામાં હતો . ત્યાં ફરી દરવાજો ખટખટાવ્યો . કઈ સમજુ તે પહેલા મેં લાઈટ કરી અને ઘડિયાળમાં જોયું રાતના અગિયારને વિશ થયેલા. ત્યાં અવાજ આવ્યો હું છું હું છું સાહેબ ....મોંઘીબેન ! મને કઈ સમજાય તે પહેલા હું અસ્તવ્યસ્થ જ દરવાજા તરફ ગયો અને બારી ખોલીને જોયું તો બહાર મોંઘી હતી . બહાર ની લાઇટમાં તે દેખાતી હતી. અંદર રહીને મેં પૂછ્યું શુ થયું.. તે કહે સાહેબ ખૂબ ઠંડી લાગે છે . આ મેઘલી રાત છે. ને હું ભીંજાય ગઈ છું મારા પર મહેરબાની