હિજાબ બંધન કે સંસ્કૃતિ???

  • 2.7k
  • 956

મુંબઈથી આજ હું એકલી જ હતી. બેંગ્લોર જવું તું, શું કરી શકાય યાર નોકરી છે, પાપી પેટ માટે તો કરવું જ પડે. પણ મને એકલા મુસાફરી કરવાનો ખુબ કંટાળો આવે, એટલે હું કોઈ ને કોઈ વાત કરવાવાળું શોધી લઉં. આજ પણ એવું જ બન્યું. સાથે તો કોઈ નોતું પણ જે મળ્યું એ જીવનનો સૌથી મોટો સબક મળ્યો એવું કહી શકીશ. મારી બેંગ્લોર સુપર ફાસ્ટ એક્સપ્રેસ હજુ ચાલુ જ થઈ હતી, ત્યાંજ એક બુરખાધારી સ્ત્રી હાંફતી હાંફતી દરવાજેથી ચડતી દેખાઈ. એટલે મારા અંદરની પત્રકાર જાગી ઊઠી. જીવન જરૂરિયાત એવો ફોન તો હાથમાં જ હતો. એટલે મેં એ સ્ત્રીનો ફોટો પાડ્યો.જોકે ફોટો