દશાવતાર - પ્રકરણ 23

(151)
  • 5k
  • 2
  • 2.5k

          વીજળીના એક ઝબકારે આકાશની છાતી ચીરી નાખી હોય એમ આકાશને બે ભાગમાં વહેંચી દીધું. આંખ આંજી નાખે તેવા પ્રકાશના ઝબકારા અને કાનના પડદા ફાટી જાય એવા અવાજ સંભળાવા લાગ્યા. વિરાટની આંગળી અનાયાસે જ હથેળીમાં ભીંસાઈ ગઈ. એણે મુઠ્ઠી એવી સખત ભીંસી લીધી કે તેના જ નખ તેની હથેળીમાં ઉતરી ગયા.           વીજળીનો બીજો કડાકો પહેલા કડાકા કરતાં પણ પ્રચંડ હતો. એ પહેલા કડાકા કરતાં પોતે શક્તિશાળી છે એમ સાબિત કરવા માગતો હોય એમ મિનિટો સુધી આકાશમાં દેખાતો રહ્યો. લોકો કહેતા કે પ્રલય સમયે વીજળીએ આવી જ તબાહી મચાવી હતી. પણ એ