કર્ણ એક મહાન યોદ્ધા

(15)
  • 16.2k
  • 2
  • 6k

કર્ણ એ મહાભારત સમય નો મહાન યોદ્ધા હતો. કર્ણ મહાન યોદ્ધા સાથે સાથે મહાન દાનવીર પણ હતો . કર્ણ ના જીવન માં મુસ્કેલી ખૂબ જ હતી . કર્ણ ના જીવન ની વાત કરીએ તો તે કુંતી માતા નો પુત્ર હતો , ભગવાન સૂર્યનારાયણ નો મંત્રપ્રસાદ હતો અને કણૅ એ પાંચ પાડવોનો જયેષ્ઠ (મોટો ) ભાઈ પણ હતો , પરંતુ કર્ણ ના દુર્ભાગ્ય હોવાને કારણે તેનો ઉછેર એક સારથી ના ઘરે થયો હતો. કર્ણ ને બાળપણ થી જ ધનુ્વિદ્યામા રુચી (પસંદગી) હતી.એક સમય ની વાત છે , કણૅ ધનુર્વિદ્યા શીખવા કૌરવો અને પાંડવો ‌‌‌‌‌‌‌ના‌ ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. ગુરુ દ્રોણાચાર્ય