ખૂની ખેલ - 10

(17)
  • 3k
  • 2
  • 1.6k

પ્રકરણ ૧૦બપોર થતાંમાં તો બધાં મહેમાનો જતાં રહ્યાં હતાં. પાડોશીઓ જરૂરી કામકાજ પૂછી પોતપોતાને ઘેર ચાલ્યાં ગયાં હતાં. આ મકાનમાં તે જન્મી તે પહેલાંથી તેઓ રહેતાં હતાં. આથી આખી સોસાયટી તેમને સારી રીતે ઓળખતી. છેલ્લાં થોડા દિવસોથી એટલાં માણસો ઘરમાં હતાં ને એટલી અવરજવર હતી તેથી ઘરનાં બારણાં ખૂલેલાં જ રાખવાં પડતાં હતાં. તે દિવસે તો બધાં જતાં રહ્યાં એટલે કાકી ઘરનાં બારણાં બંધ કરી તેમની સાથે આવીને બેઠાં. મમ્મી કાકી સાથે બહુ ક્લોઝ હતાં. બંને દેરાણી જેઠાણી નહીં બેસ્ટ ફ્રેંડ્સ હતાં, એમ કહીએ તો ચાલે. આટલાં દિવસથી આટલાં બધાંની હાજરીને લીધે એકાંતમાં વાત કરવાનો મોકો મળતો નહોતો. ‘જોબ અને