ખૂની ખેલ - 6

(18)
  • 3.8k
  • 1
  • 2k

પ્રકરણ ૬તેણે ક્યારેય એવી કલ્પના નહોતી કરી કે તે આવાં કોઈ ચક્રવ્યૂહમાં ફસાઈ જશે. તે હંમેશ પ્રેમનાં અફેર્સ, જુદાંજુદાં વ્યસનો કે જે તેને તેનાં સારું ભણીગણીને સરખી પ્રોફેશનલ કેરીયર બનાવવાંનાં પથ પરથી ભટકાવી દે તેમ હોય તે બધી જ વસ્તુઓથી દૂર રહી હતી. આસપાસ ફેલાઈ રહેલી બદીઓથી દૂર રહી હતી. તો પછી આનામાં કેવીરીતે ફસાઈ? પોતે તો ફસાઈ તો ફસાઈ તેને બચાવવાં જતાં અચલ જેવો સારો સહકર્મચારી જેલમાં ધકેલાયો અને તેમાં પપ્પા અને તેની બેસ્ટ ફ્રેન્ડે જીવ ખોયો! એને જે શંકા હતી તે સાચી પડી. મોડેથી જીએમે આવી જામીન ભરી બંનેને છોડાવ્યાં. પણ તેને કશે પણ જવું નહોતું! તેને તો