ઓડકાર ની બબાલ

  • 2.6k
  • 1.1k

જતીન ભટ્ટ (નિજ) રચિત એક ખડ ખડ હસાવતી હાસ્ય રચના: ઓડકાર ની બબાલ ન્યુઝીલેન્ડ માં ગાયો ભાંભરે ત્યારે જે મોંઢા વાટે થી જે ગેસ છોડે છે તેના લીધે મિથેન નામનો વાયુ વાતાવરણ માં ભળે છે અને વાતાવરણ પ્રદૂષિત કરે છે એટલે ત્યાંની સરકાર ' ઓડકાર ટેક્સ :નાખવા જઇ રહેલી છે: એક સમાચાર... વાંચી ગોટ્યા ના મગજ એક વિચાર આવ્યો કે સરકાર આવો ટેક્સ આપણા ભારત ની પબ્લિક પર નાખે તો કેટલી બધી ઇન્કમ થાય? એટલે ગોટ્યા એ એક પ્રપોઝલ તૈયાર કરી ઉચ્ચ ઓથોરિટી ને મોક્લી આપી, ઓથોરિટી ને રસ પડ્યો એટલે એણે ગોટ્યા ને વળતો મેઈલ કર્યો કે આઈડિયા સરસ