રૂદીયાની રાણી - 14

(11)
  • 3k
  • 1
  • 1.6k

( ભાગ -૧૪) Hello! Dr.Haiyat plz check my wife. Ohh! mr.Jatin, what's happened to your wife? We have no idea.she suddenly fell on the flour.ખબર નથી મેડમ એ ચક્કર ખાઈને પડી ગઈ. Plz check her mam. Don't wrry Mr. jatin. I will check her.and you talk with me in Gujarati.I know Gujarati very well. Ok mam. મેમ રૂહને ચેક કરો તો એ pregnant છે?મને એવું લાગે છે મેમ કે રૂહ pregnant જ હશે.એટલે તો ચક્કર ખાઈને પડી ગઈ. મારિયા એકદમ ચોંકી જાય છે.જતીન સામે આંખો માંડીને જોયા જ રાખે છે. હા. હું check કરીને કહું છું. રૂહને શું પ્રોબ્લેમ છે.