આ તો એનાં હરવા ફરવાના દિવસો છે - ભાગ 1

  • 3.4k
  • 2
  • 1.6k

વાર્તા:- આ તો એનાં હરવા ફરવાના દિવસો છેલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસંવાદ 1:-"મૉન્ટુ, જલદી તૈયાર થઈ જા દિકરા, સ્વિમિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો!""પણ મમ્મી, મારે નથી શીખવું સ્વિમિંગ! મારા બધાં ફ્રેન્ડ્સ અત્યારે રમતા હોય. ખાલી હું જ નહીં હોઉં. જવા દે ને મને રમવા!"સંવાદ 2:-"વિકી, ફટાફટ નાસ્તો કરી લે, પછી તારે ક્રિકેટ કોચિંગમાં જવાનું છે. વેકેશન માટેનો સ્પેશ્યલ બેચ છે બે મહિનાનો."સંવાદ 3:-"પ્રીતિ, આજથી તારા ડ્રોઈંગ ક્લાસ શરુ થાય છે. વેકેશન છે તો થોડું શીખી લે. કામ લાગશે ક્યારેક."સંવાદ 4:-"મારી દિકરીને તો સવારે સ્વિમિંગમાં, બપોરે ડ્રોઈંગ ક્લાસમાં, સાંજે સ્કેટિંગમાં મૂકી છે. વેકેશન છે તો શીખી લેવાય. આમેય ઘરમાં બેઠાં બેઠાં