ભાગ - ૧૩ કિસી કા પ્યાર લેજે તુમ નયા જહાન બસાઓગે પર યે સમ જબભી આયેગી તુમ હમકો યાદ આંઓગે રઘુ એના રૂમમાં બેઠો બેઠો આ ગીત મનમાં ગણગણતો હતો. એકદમ દરવાજો ખુલતા ડરી જાય છે.ભાઈ હું જ છું મેહુલ. ભાઈ આજ તું આટલું કેમ અજીબ behave કરે છે. મેહુલ એ રઘુને પૂછ્યું.તે કેમ ચાંદની સાથે કંઈ વાત ન કરી.અને રસ્તામાં પણ ચિડાઈ ગયો.શું વાત છે? તારે કેમ mrg નથી કરવા?રૂપાના mrg થઈ ગયા છે એ તો તને ખબર જ છે.હવે તારે એમાંથી બહાર આવું જ પડશે. રઘુએ કહ્યું હા મેહુલ હું જાણું છું.પણ ખબર નહિ યાર આ મારું મન