રૂદીયાની રાણી - 12

(12)
  • 3k
  • 1.6k

ભાગ -૧૨ જતીન નો wait કરતા કરતા રૂહ ઊંઘી જાય છે. અચાનક જતીન આવે છે લોક ઓપન કરે છે. અરે મારી સ્વીટહાર્ટ થાકી ગઇ.ઊંઘી ગઇ.અરે જતીન તું ક્યારે આવ્યો? અંદર કેવી રીતે આવી ગયો.મારી પાસે બીજી ચાવી છે રૂહ. તે તો ઘર ને જીવતું જાગતું કરી દીધું.wah my favourite dinner. ચલ ચલ જમી લઈએ. જતીન તમે મને સમજાતા જ નથી. સવારે મે ના પાડી તો પણ ઓફિસ જતાં રહ્યાં.અને હવે મારા આટલા વખાણ કરો છો. અરે! તારા વખાણ તો કરવા જ પડે ને you r my life partner Ruh. જતીન મનમાં ને મનમાં વિચારે છે તારી પાસે થી જે મારે