પ્યાર પુસ્તકનાં પાને - 2

  • 2.2k
  • 1.2k

કહાની અબ તક: પ્રજ્ઞેશ એની થનારી પત્નીના ઘરે છે. એની સાળી એને સવાલો કરતી હોય છે. ગામડું એને ગમે છે, કારણ કે ત્યાં શહેરની જેમ પ્રદૂષણ નહોતું, પણ તાજી હવાઓ હતી. એને યાદ આવે છે કે પહેલીવાર જ જોતાં જ એને તો પ્રાચી બહુ જ પસંદ આવી ગઈ હતી. રીમા એની સાળી શિક્ષક એવા પ્રજ્ઞેશ ને સવાલ કરે છે કે લગ્ન પહેલા કોઈ સાથે પ્યાર થયો હતો કે નહિ?! પ્રજ્ઞેશ એને જવાબ આપે છે કે એકવાર એક છોકરીને એને બુક વાંચવા આપી હતી તો પાછી લીધી ત્યારે એને ત્યાં આઈ લવ યુ લખેલું વાંચ્યું હતું! "વાઉ! જીજુનું તો માર્કેટ હતું