હાસ્ય લહરી - ૬૯

  • 2.2k
  • 838

Fri, 27 Aug, 2021 at 11:18 am   પ્રેમ એટલે અલખના ધણીનો આસ્વાદ..!                                    વીજળીનો ઝાટકો લાગે ને, ‘ફોર્સ’ થી આંખ ઉઘાડી દે, એવી ચોટદાર પંક્તિ હાથમાં આવી. કોની છે, ખબર નથી, પણ જેની હોય તેની, મને ગમી. એટલે લખનારની ક્ષમાયાચના સાથે, ટપકાવવાની લાલચ રોકી શકયો નહિ.            રાધાએ કર્યો પ્રેમ, ને મીરાએ કરી પ્રીત            કાન્હો મળ્યો રુકમણીને થઇ વિધાતાની જીત            થાય જીવનમાં એ જ, જે ઉપરથી નક્કી હોય            ત્યાં સુધી તો વચ્ચે આવી રમતો જ હોય !                                                  બળેવના તહેવાર આવે ને, બેન સાથેના બાળપણાના સંસ્મરણો યાદ આવવા માંડે. પ્રેમ ગમે તે પ્રકારનો હોય. ભાઈ-બહેનનો પણ હોય ને રાધા-મીરાંનો પણ હોય, ને