અધૂરું સપનું અમદાવાદનું - ભાગ 5

  • 2.7k
  • 972

ભાગ ૫અંતિમ ભાગ.મેં મારું ધ્યાન બારીની બહાર કર્યું. મારું સ્ટેન્ડ હવે આવવામાં જ હતું, એટલે હું ઊભો થયો અને એક નાનું સ્મિત છલકાવી હું બસ ના દરવાજે ગયો. મારા બસ સ્ટેન્ડની પેહલાનું બસ સ્ટેન્ડ આવી ગયું અને બસ ત્યાંથી નીકળી. બસ ઉપડી કે તરત જ એ પણ એની જગ્યાએ થી ઉભી થઇ અને મારી બાજુમાં આવીને ઊભી રહી ગઈ. હવે તો અંદર થી અવાજ ઉઠી આવ્યો કે એ બસ મારી બાજુમાં જ હોવી જોઈએ. પણ સમય અને પરિસ્થિતિને માન આપીને હું મૂંગા મોઢે ઊભો રહ્યો.હવે મારે ઉતારવા માટે બસ સ્ટેન્ડ આવી ગયું હતું. અંદરનો જ અવાજ જાણે મારી ઉપર હાવી