રૂદીયાની રાણી - 11

(12)
  • 3k
  • 1.7k

( ભાગ -૧૧) જતીન રૂહને મનાવીને ઓફિસ જતો રહે છે. રૂહ ઘરના કામ કાજમાં વ્યસ્ત થઈ જાય છે. રૂહ ના મગજમાં જતીન ના જ વિચારો ઘૂમતા હોય છે. જતીન ક્યારે આવશે? આખો દિવસ જતીન વગર કેમ નીકળશે? રૂહ એ વિચાર્યું હોય છે કે એ ને જતીન સાથે પોતાનો રૂમ ગોઠવાય.પણ એવું થતું નથી.બેડની ચાદર પાથરતા પાથરતા જતીન ના વિચારો માં ખોવાય જાય છે. જતીન સાથે રોમાંસ કરતા કરતા આ બધા કામ કરવાની મજા કંઇક અલગ જ હોત. જતીન એ બધા વચ્ચે એનો હાથ પકડી પ્રપોઝ કર્યું હતું એ ક્ષણ યાદ આવી જાય છે. વિચારે છે આ એ જ જતીન છે