જાદુઈ ડબ્બી - પ્રકરણ 5

  • 3k
  • 1.4k

ભાગ 4માં રોજ રોજ ગધેડા અને જંગલમાં તડકો ખાઈને થાકેલી કાણીએ તેની માતાને ના પાડી. ઈર્ષ્યાળુમાંને આ વાત ગમી તો નઇ પરંતુ તેને એટલી તો ખબર પડી કે વૈદેહીને કંઈ બીજું મળ્યું નથી. એટલે તેને કાણીને ઘરે રેહવા દીધી અને વૈદેહીને જંગલમાં રોજે ગધેડા ચરાવવા મોકલી દેતી. હવે વૈદેહી સાથે આગળ શું થયું તે જોઈએ ભાગ 5માં. ************************ હવે ફરી વૈદેહી એકલી જવા લાગી અને થોડાક સમયમાં જ તે ખાઈ પીને તેનાં શરીરનો બાંધો હતો એવો જ થઈ ગયો. વૈદેહી રોજ જંગલમાં જતી અને ત્યાં જઈ તેની એક ડબ્બી ખોલીને ત્યાંજ લીમડાના છાયે બેસી જતી. પછી જ્યારે મન થાય ત્યારે