હાસ્ય લહરી - ૪૩

  • 2.9k
  • 1.1k

રાશિ કોઈની માસી નથી..!                                              પવન જોઇને સૂપડાં ફેરવનાર માટે રાશિ જીવનમાં બ્રેક અને એક્સીલેટરનું કામ કરે. એ ક્યારે છટકે, ક્યારે મલકે, ને ક્યારે અટકે એની કોઈ ગેરંટી નહિ. રાશિ એની ધરી ક્યારેય છોડતી નથી. તેથી છટકેલાં મગજવાળો ખરાબ નથી, પણ એની રાશી એના ગ્રહબળ ખરાબ ચાલે છે, એવું માનસિક સમાધાન કરી લેવું. વાઈફ કરતાં પણ વધારે ભરોસો રાશિ ઉપર રાખવો. આ મારો જાત અનુભવ છે. લગન વખતે વાઈફ સાથેના બધાં જ ગુણ અફલાતુન મળેલા. લગન પછી અવગુણ એવાં પેદા થયા કે, હજી ગાલ્લું ઘોંચમાં છે. વાઈફ સાથે ગુણ મળવા કરતાં ‘અવગુણ’  વધારે ઝગારા મારે છે..! અમારી કુંડળી કાઢી આપનારના ગુણ વધારે