કોને ભૂલુંને કોને સમરુ રે - 156

  • 1.7k
  • 684

ચંદ્રકાંતને જયાબાએ રાત્રે પુછ્યુ...ચંદ્રકાંત જમીને બેઠો એટલે બહુ ચટપટી થતી હતી તે વાત કાઢી …”શું થયુ..?કેમ લાગી છોકરી...શું વાત થઇ..?""બા,આ વાતમાં ઉતાવળ કરવી નહી..એક તો હજી મારુ કામકાજ હજી ઢચુપચુ ચાલે છે.માંડ મહીનાનાખર્ચા નિકળે છે એમા કોઇની છોકરીને લગ્ન કરીને લઇ આવો તો એને પણ સંભાળવાનીને...એનીયકંઇક હોંશ તો હોય ને..? “ ચંદ્રકાંત.“મે બહુ ચોખ્ખી વાત કરી દીધી છે કે મારી આવક તમારા કોઇ શોખ પુરા કરી શકે તેવી હાલમાં નથી અને ...તારા બાપા મને ટેકો આપે એ મને મંજુર નથી..જે છે કે જે હશે તેમાંજ ઘર ચલાવવું પડશે..તોચાલશે..?"ચંદ્રકાંતે આખી વિગતે વાત કરી દીધી ."હાય હાય તે એવુ કીધુકે મારે તારા