કોને ભૂલુંને કોને સમરુ રે - 154

  • 1.5k
  • 646

એ મુલાકાત ત્યારે પુરી થઇ ત્યારે સુરભીની આંખમા ચંદ્રકાંત એક ગીતની ઝલક જોઇ રહ્યા હતા.."નજાઓ સૈંયા છુડાકે બૈંયા...કસમ તુમ્હારી મેં રોપડુગીં..."ચંદ્રકાંતની જાણેકે વિજોગણ બની ગઇ હતી …સામાન્ય સભ્યતા પ્રમાણે થોડું અંતર રાખીને એ જમાનામાં કન્યા સહેજ અંતર રાખીને ચાલતી જ્યારેઅંહીયા સાવ ઉલ્ટુ થયુ હતું કે સુરભી શક્ય તેટલું નજીક ચાલીને રૂમની બહાર નીકળી ત્યારે તેનીચકોર માં સમજી ગઇ કે છોકરો નક્કી ગમી ગયો છે . માં દિકરી અંદરના રુમમા પાણીના ગ્લાસલાવવાનો બહાને ગયા ત્યારે સુરભીની ચાલમાં જ નર્તન હતુંને ચંદ્રકાંત, કુવરજીભાઇ સુરભીના પપ્પાજોઇ રહ્યા હતા …પાણીના ગ્લાસની તાસક જગુભાઇ પાંસે આવી ત્યારે સુરભી જગુભાઇને નમન કરીજયાબેન પાંસે પહોંચી ત્યારે મહામહિમ