કોને ભૂલુંને કોને સમરુ રે - 153

  • 1.4k
  • 632

દિલીપગાંધીએ બહુ મહેનત કરી ઓળખાણ કાઢવાની કોશીષ કરતા રહ્યા વચ્ચે વચ્ચે જયાબેનજગુભાઇની મદદે આવ્યા કર્યુ..થોડીવારમા ચંદ્રકાંત સામે જીસકા હમે થા ઇંતેજાર વોઘડી આગયી...સુરભી નામની કન્યાનો પ્રવેશ ડ્રોઇંગ રુમમાં થયો...પહેલી કન્યા પહેલો ઇંટરવ્યુ ..પહેલી તેનીસામે નજર માંડવાની હતી.જયાબેનને ટેવ મુજબ એક્સરે નજરથી છોકરીને આરપાર જોઇ લીધી પણ અવડામોટા ફ્લેટ આવુજાહોજલાલી વાળુ પડખુ મળે તેની લાલચ લપલપાવી રહી હતી. હતી...રમાબેનના હાથમાં હીરાનીબંગડીઓ કાનમાં મોટા હીરાના લવીંગડા લટકતા હતા...(અમારી કપોળ જ્ઞાતિમા મરણ વખતે પણપ્રાથનાસભામાં અવરગંડીની નવી સફેદ સાડી કે હવે પંજાબી પહેરે પણ ફુલ હીરાના દાગીનાનો દેખાડોથાય જ..આ ઝેર અમારા લોહીમાં ઘુસી ગયુ છે...કદાચ હવે બીજી જ્ઞાતિઓ પણ ફેલાયુ હશે...મરણપછી પ્રાથનાસભામાં ઇવેન્ટ મેનેજમેન્ટ