કોને ભૂલુંને કોને સમરુ રે - 150

  • 1.5k
  • 642

ચંદ્રકાંત સવારે માહિમ એમ એસ એમ રીફીલમાં પહોંચ્યા...મનુભાઇને સમાચર મળી ગયેલા એટલેમનુભાઇ બહુ ખુશ હતા.."ચંદ્રકાંત તેં તો ધમાલ બોલાવી દીધી...તારા કાકાને જબરુ બુચ માર્યુ...""હા પણ હવે મારા બાપુજી ગાતા હતા એ ભજનની કડી તમને કહેવી પડશે.."મારી નાડ તમારે હાથ હરિસંભાળજો રે...મુજને પોતાનો જાણીને પ્રભુ પદે રાખજો રે..એટલે ખેલ તો હવે શરુ થશે..મનુભાઇ..મારાકાકા બહુ પહોંચેલી હસ્તી છેક તો તમે જાણો જ છો . મારા જેવાને તો તે મચ્છરને ચપટીમાં ચગદોળીનાખે...એમ ખતમ કરી નાંખે .બેસ્ટહાઉસમા તેના ચમચાઓ દરેક જગ્યાએ ગોઠવેલા છે ,એટલે એકલડાઇ ઇ લડવાની છે બીજુ પંદર દિવસમાં પેમેંટની લડાઇ છે એટલે મારી પીઠ પાછળ રહેજો...મનુભાઇ,જે દિવસે બેસ્ટવાળા આગળ પાછળ પેમેન્ટમા